gu_tw/bible/names/cherethites.md

1.6 KiB

કરેથીઓ

સત્યો:

કરેથીઓ એ લોકોનું જૂથ હતું કે જેઓ કદાચ પલિસ્તીઓનો એક ભાગ હતા. કેટલીક આવૃતિઓમાં આ નામ “ચેરેથીઓ” તરીકે લખ્યું છે.

  • “કરેથીઓ અને પલેથીઓ” દાઉદ રાજાના લશ્કરમાં વિશેષ જૂથના સૈનિકો હતા કે જેઓ ખાસ કરીને તેના અંગરક્ષકો તરીકે સમર્પિત હતા.
  • યહોયાદાનો દિકરો, બનાયા, દાઉદના વહીવટી દળનો સભ્ય, કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો.
  • આબ્શાલોમના બળવાને કારણે દાઉદને જયારે યરુશાલેમથી નાસી જવું પડ્યું, ત્યારે કરેથીઓ તેની સાથે રહ્યા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આબ્શાલોમ, બનાયા, દાઉદ, પલિસ્તીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3774