gu_tw/bible/names/cherethites.md

23 lines
1.6 KiB
Markdown

# કરેથીઓ
## સત્યો:
કરેથીઓ એ લોકોનું જૂથ હતું કે જેઓ કદાચ પલિસ્તીઓનો એક ભાગ હતા.
કેટલીક આવૃતિઓમાં આ નામ “ચેરેથીઓ” તરીકે લખ્યું છે.
* “કરેથીઓ અને પલેથીઓ” દાઉદ રાજાના લશ્કરમાં વિશેષ જૂથના સૈનિકો હતા કે જેઓ ખાસ કરીને તેના અંગરક્ષકો તરીકે સમર્પિત હતા.
* યહોયાદાનો દિકરો, બનાયા, દાઉદના વહીવટી દળનો સભ્ય, કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો.
* આબ્શાલોમના બળવાને કારણે દાઉદને જયારે યરુશાલેમથી નાસી જવું પડ્યું, ત્યારે કરેથીઓ તેની સાથે રહ્યા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [આબ્શાલોમ](../names/absalom.md), [બનાયા](../names/benaiah.md), [દાઉદ](../names/david.md), [પલિસ્તીઓ](../names/philistines.md))
## બાઈબલની કલમો:
* [સફાન્યા 2:4-5](rc://gu/tn/help/zep/02/04)
## શબ્દ માહિતી:
* Strong's: H3774