gu_tw/bible/names/caesarea.md

2.7 KiB

કૈસરિયા, કૈસરિયા ફિલિપ્પી

સત્યો:

કૈસરિયા ભૂમધ્ય સમુદ્રના કિનારા પર લગભગ 39 કિલોમીટર કાર્મેલ પર્વતની દક્ષિણે આવેલું મહત્વનું શહેર હતું કૈસરિયા ફિલિપ્પી ઈઝરાએલના ઉત્તર પૂર્વ ભાગમાં, હેર્મોન પર્વતની નજીક આવેલું શહેર હતું.

  • કૈસર કે જે રોમન સામ્રાજ્ય પર શાસન કરતો હતો તેના નામ પરથી આ શહેરોના નામો અપાયા હતા.
  • ઈસુના જન્મ સમયની આસપાસ, દરિયાઈ કૈસરિયા યહૂદિયાના રોમન પ્રાંતની રાજધાની શહેર બન્યું.
  • પિતર પ્રેરિતે પહેલા કૈસરિયામાં વિદેશીઓને ઉપદેશ કર્યો.
  • પાઉલ કૈસરિયાથી તાર્સાસ ગયો અને તેની બે મિશનરી યાત્રા દરમ્યાન આ શહેરમાંથી પણ પસાર થયો.
  • ઈસુ અને તેના શિષ્યોએ અરામના કૈસરિયા ફિલિપ્પીના આસપાસના પ્રદેશમાં મુસાફરી કરી.

બન્ને શહેરોના નામ, હેરોદ ફિલિપ નામ પરથી આપવામાં આવ્યા હતા.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: કૈસર, વિદેશી, સમુદ્ર, કાર્મેલ, હેર્મોન પર્વત, રોમ, તાર્સાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2542, G5376