gu_tw/bible/names/mounthermon.md

1.7 KiB

હેર્મોન પર્વત

તથ્યો:

હેર્મોન પર્વત ઇઝરાયલના સૌથી ઊંચા પર્વતનું નામ છે કે જે લબાનોન પર્વતમાળાની દક્ષિણના છેડે આવેલો છે.

  • તે ઇઝરાયલ અને સિરિયા વચ્ચેની ઉત્તર દિશાની સરહદ પર ગાલીલ સમુદ્રની ઉત્તરે આવેલો છે.
  • બીજી લોકજાતિઓ દ્વારા હેર્મોન પર્વતને આપાયેલા બીજા નામો “સીરીઓન પર્વત” અને “સનીર પર્વત” હતા.
  • હેર્મોન પર્વતના ત્રણ મુખ્ય શિખરો છે.

સૌથી ઊંચું શિખર 2800 મીટર ઊંચું છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: ઇઝરાયલ, ગાલીલનો સમુદ્ર, સિરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2022, H2768, H2769, H8149