gu_tw/bible/names/mounthermon.md

28 lines
1.7 KiB
Markdown

# હેર્મોન પર્વત
## તથ્યો:
હેર્મોન પર્વત ઇઝરાયલના સૌથી ઊંચા પર્વતનું નામ છે કે જે લબાનોન પર્વતમાળાની દક્ષિણના છેડે આવેલો છે.
* તે ઇઝરાયલ અને સિરિયા વચ્ચેની ઉત્તર દિશાની સરહદ પર ગાલીલ સમુદ્રની ઉત્તરે આવેલો છે.
* બીજી લોકજાતિઓ દ્વારા હેર્મોન પર્વતને આપાયેલા બીજા નામો “સીરીઓન પર્વત” અને “સનીર પર્વત” હતા.
* હેર્મોન પર્વતના ત્રણ મુખ્ય શિખરો છે.
સૌથી ઊંચું શિખર 2800 મીટર ઊંચું છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇઝરાયલ](../kt/israel.md), [ગાલીલનો સમુદ્ર](../names/seaofgalilee.md), [સિરિયા](../names/syria.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 5:23-24](rc://gu/tn/help/1ch/05/23)
* [હઝકિયેલ 27:4-5](rc://gu/tn/help/ezk/27/04)
* [યહોશુઆ 11:16-17](rc://gu/tn/help/jos/11/16)
* [ગીતશાસ્ત્ર 42:5-6](rc://gu/tn/help/psa/042/005)
* [ગીતોનું ગીત 4:8](rc://gu/tn/help/sng/04/08)
## શબ્દ માહિતી:
* Strong's: H2022, H2768, H2769, H8149