gu_tw/bible/names/artaxerxes.md

2.4 KiB

આર્તાહશાસ્તા

સત્યો:

આર્તાહશાસ્તા રાજા કે જે લગભગ ઇસ.પૂર્વે 464 થી 424 સુધી ઈરાનના સામ્રાજ્ય ઉપર શાસન કરતો હતો.

  • આર્તાહશાસ્તાના શાસન દરમ્યાન, યહૂદિયાના ઈઝરાએલીઓને બાબિલમાં બંદી રાખવામાં આવ્યા હતા, તે સમયમાં એ વિસ્તાર ફારસીના નિયંત્રણ હેઠળ હતો.
  • આર્તાહશાસ્તાએ એઝરા યાજક અને બીજા યહૂદી આગેવાનોને બાબિલોન છોડી અને યરુશાલેમ પાછા જઈ દેવના નિયમો શીખવવા મંજુરી આપી.
  • આ પછીના સમય દરમ્યાન, આર્તાહશાસ્તાએ પાત્રવાહક નહેમ્યાને પણ નગરનો આજુબાજુનો કોટ ફરીથી બાંધવા, અને યહૂદિઓને આગેવાની આપવા પાછા જવાની મંજુરી આપી.
  • કારણકે બાબિલોન ઈરાનના શાસન હેઠળ હતું, તેથી ક્યારેક આર્તાહશાસ્તા “બાબિલોનના રાજા” કહેવાતો હતો.
  • અહાશ્વ્રેરોશ અને આર્તાહશાસ્તા તેઓ એક સરખા વ્યક્તિ નથી, તેની નોંધ લેશો.

(ભાષાંતરના સુચનો: નામનાં ભાષાંતર કરો

(આ પણ જુઓ: અહાશ્વેરોશ, બાબિલોન](../names/babylon.md), સંદેશવાહક, એઝરા, નહેમ્યા, [ઈરાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H783