gu_tw/bible/names/artaxerxes.md

27 lines
2.4 KiB
Markdown

# આર્તાહશાસ્તા
## સત્યો:
આર્તાહશાસ્તા રાજા કે જે લગભગ ઇસ.પૂર્વે 464 થી 424 સુધી ઈરાનના સામ્રાજ્ય ઉપર શાસન કરતો હતો.
* આર્તાહશાસ્તાના શાસન દરમ્યાન, યહૂદિયાના ઈઝરાએલીઓને બાબિલમાં બંદી રાખવામાં આવ્યા હતા, તે સમયમાં એ વિસ્તાર ફારસીના નિયંત્રણ હેઠળ હતો.
* આર્તાહશાસ્તાએ એઝરા યાજક અને બીજા યહૂદી આગેવાનોને બાબિલોન છોડી અને યરુશાલેમ પાછા જઈ દેવના નિયમો શીખવવા મંજુરી આપી.
* આ પછીના સમય દરમ્યાન, આર્તાહશાસ્તાએ પાત્રવાહક નહેમ્યાને પણ નગરનો આજુબાજુનો કોટ ફરીથી બાંધવા, અને યહૂદિઓને આગેવાની આપવા પાછા જવાની મંજુરી આપી.
* કારણકે બાબિલોન ઈરાનના શાસન હેઠળ હતું, તેથી ક્યારેક આર્તાહશાસ્તા “બાબિલોનના રાજા” કહેવાતો હતો.
* અહાશ્વ્રેરોશ અને આર્તાહશાસ્તા તેઓ એક સરખા વ્યક્તિ નથી, તેની નોંધ લેશો.
(ભાષાંતરના સુચનો: [નામનાં ભાષાંતર કરો](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [અહાશ્વેરોશ](../names/ahasuerus.md), બાબિલોન](../names/babylon.md), [સંદેશવાહક](../other/cupbearer.md), [એઝરા](../names/ezra.md), [નહેમ્યા](../names/nehemiah.md), [ઈરાન)
## બાઈબલની કલમો:
* [એઝરા 4:7-8](../names/persia.md)
* [એઝરા 7: 1-5](rc://gu/tn/help/ezr/04/07)
* [નહેમ્યા 2:1-2](rc://gu/tn/help/ezr/07/01)
* [નહેમ્યા 13:6-7](rc://gu/tn/help/neh/02/01)
## શબ્દ માહિતી:
* Strong's: H783