gu_tw/bible/names/apollos.md

1.8 KiB

અપોલસ

સત્યો:

અપોલસ મિસરના આલેકસાંદ્રિયા શહેરનો યહૂદી હતો, કે જેનામાં ઈસુ વિશે શિક્ષણ આપવાની અનોખી આવડત હતી.

  • અપોલસ હિબ્રુ ધર્મગ્રંથમાં સારો શિક્ષિત હતો, અને ઉત્કૃષ્ટ વક્તા હતો.
  • તેને આકુલાસ અને પ્રિસ્કીલા નામનાં એફેસસના બે ખ્રિસ્તીઓ દ્વારા સારી માહિતી આપવામાં આવી હતી.
  • પાઉલે ભારપૂર્વક જણાવ્યું કે તે પોતે તથા અપોલસ, તેમજ બીજા સુવાર્તિકો અને શિક્ષકો, ઈસુ પર વિશ્વાસ કરવા માટે મદદ કરી, સમાન હેતુ તરફ કામ કરી રહ્યા હતા.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ જુઓ: આકુલાસ , એફેસસ, પ્રિસ્કીલા, દેવનું વચન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G625