gu_tw/bible/names/apollos.md

25 lines
1.8 KiB
Markdown

# અપોલસ
## સત્યો:
અપોલસ મિસરના આલેકસાંદ્રિયા શહેરનો યહૂદી હતો, કે જેનામાં ઈસુ વિશે શિક્ષણ આપવાની અનોખી આવડત હતી.
* અપોલસ હિબ્રુ ધર્મગ્રંથમાં સારો શિક્ષિત હતો, અને ઉત્કૃષ્ટ વક્તા હતો.
* તેને આકુલાસ અને પ્રિસ્કીલા નામનાં એફેસસના બે ખ્રિસ્તીઓ દ્વારા સારી માહિતી આપવામાં આવી હતી.
* પાઉલે ભારપૂર્વક જણાવ્યું કે તે પોતે તથા અપોલસ, તેમજ બીજા સુવાર્તિકો અને શિક્ષકો, ઈસુ પર વિશ્વાસ કરવા માટે મદદ કરી, સમાન હેતુ તરફ કામ કરી રહ્યા હતા.
(ભાષાંતરના સુચનો : [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ જુઓ: [આકુલાસ](../names/aquila.md) , [એફેસસ](../names/ephesus.md), [પ્રિસ્કીલા](../names/priscilla.md), [દેવનું વચન](../kt/wordofgod.md))
## બાઈબલની કલમો:
* [1 કોરંથીઓ 1:12-13](rc://gu/tn/help/1co/01/12)
* [1 કોરંથીઓ 16:10-12](rc://gu/tn/help/1co/16/10)
* [પ્રેરિતો 18:24-26](rc://gu/tn/help/act/18/24)
* [તિતસ 3:12-13](rc://gu/tn/help/tit/03/12)
## શબ્દ માહિતી:
* Strong's: G625