gu_tw/bible/kt/sadducee.md

2.2 KiB

સદૂકી, સદૂકીઓ

વ્યાખ્યા:

ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું. તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.

  • ઘણાં સદૂકીઓ શ્રીમંત, ઉચ્ચ કક્ષાના યહૂદીઓ કે જેઓ મુખ્ય યાજક અને પ્રમુખ યાજક જેવાં શક્તિશાળી નેતૃત્વવાળા દરજ્જા ધરાવતાં હતાં.
  • સદૂકીઓની ફરજોમાં મંદિર સંકુલની સંભાળ રાખવી અને બલિદાનો આપવા જેવા યાજકવર્ગના કાર્યોનો સમાવેશ થતો હતો.
  • સદૂકીઓ અને ફરોશીઓએ રોમન આગેવાનોને ઈસુને વધસ્તંભે જડવાં માટે પ્રભાવિત કર્યા હતા.
  • ઈસુ આ બે ધાર્મિક જૂથો વિરુદ્ધ તેમના સ્વાર્થીપણા અને ઢોંગને કારણે બોલ્યાં હતા.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, પરિષદ, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી આગેવાનો, ફરોશી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G4523