gu_tw/bible/other/yoke.md

3.0 KiB

ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું

વ્યાખ્યા:

ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે. આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

  • "ઝૂંસરી" શબ્દનો અર્થ એ થાય છે કે એકસાથે કામ કરવાના હેતુથી લોકોને જોડે છે, જેમ કે ઇસુની સેવા કરવી.
  • પાઉલ જેમ પોતે ખ્રિસ્તની સેવા કરતા હતા તેમ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે "ઝૂંસરી સાથીદાર" શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.

  • "ઝૂંસરી" શબ્દનો અર્થ એ પણ થાય છે કે કોઈ વ્યક્તિએ ભારે ભાર ઉચકવો પડે છે, જેમ કે ગુલામી અથવા સતાવણી દ્વારા દમન કરતી વખતે.
  • મોટાભાગના સંદર્ભમાં, ખેતી માટે ઉપયોગમાં લેવાતી ઝૂંસરી માટેના સ્થાનિક શબ્દનો ઉપયોગ કરીને, આ શબ્દનનો શાબ્દિક રીતે અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.
  • આ શબ્દનો લાક્ષણિક રીતે અનુવાદ ઉપયોગ કરવાના અન્ય રીતોના સંદર્ભમાં "જુલમી બોજ" અથવા "ભારે ભાર" અથવા "બંધન" હોઈ શકે છે.

(આ પણ જુઓ: બાંધો, બોજ, દમન, સતાવણી, સેવક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3627, H4132, H4133, H5674, H5923, H6776, G2086, G2201, G2218, G4805