gu_tw/bible/other/sorcery.md

3.5 KiB

જાદુગર, જાદુગરો, સ્ત્રી જાદુગર, મેલીવિદ્યા, મેલીવિદ્યાઓ, મેલીવિદ્યા

વ્યાખ્યા:

“જાદુ” અથવા “મેલીવિદ્યા” જાદુનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરે છે, જે દુશ્તાત્માઓ દ્વારા શક્તિશાળી બાબતો કરવાનો સમાવેશ કરે છે. એ “જાદુગર” એ છે કે જે આ શક્તિશાળી, જાદુને લગતી બાબતો કરે છે.

  • જાદુ અને મેલીવિદ્યાનો ઉપયોગ લાભદાયી બાબતો (જેમ કે કોઈને નીરોગી કરવા) અને નુકસાનકારક બાબતો (જેમ કે કોઈકના પર શાપ મુકવો) બંનેનો સમાવેશ કરે છે.

પરંતુ દરેક પ્રકારની મેલીવિદ્યાઓ ખોટી છે, કારણ કે તેઓ દુશ્તાત્માઓના સામર્થનો ઉપયોગ કરે છે.

  • બાઈબલમાં, ઈશાવ્ર કહે છે કે મેલીવિદ્યાનો ઉપયોગ બીજા પાપો (જેવા કે વ્યભિચાર, મૂર્તિઓની પૂજા અને બાળ અર્પણો) જેટલું જ ભયંકર છે.
  • “મેલીવિદ્યા” અને “મેલીવિદ્યા” શબ્દોનું અનુવાદ “દુષ્ટાત્માનું સામર્થ” અથવા જદુમંત્ર કરવું” એમ પણ કરી શકાય.
  • “જાદુગર” ને અનુવાદ કરવાની રીતોમાં “જાદુના કામદારો” અથવા “વ્યક્તિ કે જે જાદુમંત્ર કરે છે” અથવા “વ્યક્તિ કે જે દુશ્તાત્માઓના સામર્થનો ઉપયોગ કરીને ચમત્કારો કરે છે” નો સમાવેશ કરી શકાય.
  • એ નોંધો કે “મેલીવિદ્યા” ના “ભવિષ્યકથન” કરતાં જુદાં-જુદાં અર્થ છે, કે જે આત્માના જગતનો સંપક કરવાનો પ્રયત્ન કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, અશુદ્ધ આત્મા, ભવિષ્યકથન, જુઠ્ઠા દેવ, જાદુ, બલિદાન, આરાધના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3784, H3785, H3786, H6049, G3095, G3096, G3097, G5331, G5332, G5333