gu_tw/bible/other/scroll.md

2.2 KiB

ઓળિયું, ઓળિયાઓ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, ઓળિયું એક પ્રકારનું પુસ્તક હતું જે જળવનસ્પતિ અથવા ચામડામાંથી એક લાંબા કાગળ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

  • ઓળિયામાં લખ્યા પછી અથવા તેમાંથી વાંચ્યા પછી, લોકો તેને તેણી સાથે જોડાયેલ સળિયા સાથે વાળી દેતા.
  • ઓળિયાઓ કાયદેસરના દસ્તાવેજો અને વચન માટે ઉપયોગમાં લેવાતા હતા.
  • ઘણી વાર ઓળિયાઓ મીણ દ્વારા મહોર મારીને સંદેશવાહકો દ્વારા પહોંચાડવામાં આવતાં.

જ્યારે ઓળિયું સ્વીકારવામાં આવે ત્યારે જો મીણ હજુ પણ ઓળિયા પર હોય, તો સ્વીકારનાર સમજી શકે કે જ્યારથી ઓળિયાને મહોર કરવામાં આવ્યું ત્યારથી તેને કોઈએ પણ વાંચવા કે તેના પર લખવા ખોલ્યું નથી.

  • હિબ્રુ વચનો સમાવતા ઓળિયાઓ સભાસ્થાનોમાં મોટેથી વાંચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: મહોર, સભાસ્થાન, ઈશ્વરનું વચન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4039, H4040, H5612, G974, G975