gu_tw/bible/other/hooves.md

2.0 KiB

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

  • પ્રાણીઓની ખરીઓ જયારે તેઓ ચાલે છે, ત્યારે તેમણે રક્ષણ આપે છે.
  • કેટલાક પ્રાણીઓને ખરીઓ હોય છે, અને તે બે ભાગમાં વહેંચાયેલી હોય છે, અને જયારે બીજાઓને તે હોતી નથી.
  • દેવે ઈઝરાએલીઓને કહ્યું કે પ્રાણીઓ જેઓને ફાટેલી ખરીઓ અને વાગોળે તેઓને ખાવા માટે શુદ્ધ ગણવામાં આવ્યા હતા.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઊંટ, ગાય, બળદ, ગધેડો, બકરી, ડુક્કર, ઘેટું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6119, H6471, H6536, H6541, H7272