gu_tw/bible/other/hooves.md

27 lines
2.0 KiB
Markdown

# ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ
## સત્યો:
આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.
* પ્રાણીઓની ખરીઓ જયારે તેઓ ચાલે છે, ત્યારે તેમણે રક્ષણ આપે છે.
* કેટલાક પ્રાણીઓને ખરીઓ હોય છે, અને તે બે ભાગમાં વહેંચાયેલી હોય છે, અને જયારે બીજાઓને તે હોતી નથી.
* દેવે ઈઝરાએલીઓને કહ્યું કે પ્રાણીઓ જેઓને ફાટેલી ખરીઓ અને વાગોળે તેઓને ખાવા માટે શુદ્ધ ગણવામાં આવ્યા હતા.
તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown))
(આ પણ જુઓ: [ઊંટ](../other/camel.md), [ગાય, બળદ](../other/cow.md), [ગધેડો](../other/donkey.md), [બકરી](../other/goat.md), [ડુક્કર](../other/pig.md), [ઘેટું](../other/sheep.md))
## બાઈબલની કલમો:
* [પુનર્નિયમ 14:6-7](rc://gu/tn/help/deu/14/06)
* [હઝકિયેલ 26:9-11](rc://gu/tn/help/ezk/26/09)
* [લેવીય 11:3-4](rc://gu/tn/help/lev/11/03)
* [ગીતશાસ્ત્ર 69:30-31](rc://gu/tn/help/psa/069/030)
## શબ્દ માહિતી:
* Strong's: H6119, H6471, H6536, H6541, H7272