gu_tw/bible/other/harp.md

2.1 KiB

વીણા, વીણાઓ, વીણાવગાડનાર, વીણા વગાડનારા

વ્યાખ્યા:

વીણા એ તારોથી બનેલુ સંગીતનું સાધન છે, કે જે સામાન્ય રીતે ઉભા તારો સાથે મોટા ખુલ્લા આકારના માળખા સાથે બનેલું હોય છે.

  • બાઈબલના સમયમાં, વીણા અને અન્ય સંગીતના સાધનો બનાવવા માટે દેવદારના લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
  • મોટેભાગે વીણાને હાથમાં રાખવામાં આવતા હતા અને તેને જયારે ચાલતા હોય ત્યારે વગાડવામાં આવતી.
  • બાઈબલમાં ઘણી જગ્યાઓમાં, વીણાઓનો સાધનો તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે દેવ આરાધના અને સ્તુતિ માટે વાપરવામાં આવતા હતા.
  • દાઉદે વીણા સંગીતને બંધબેસતા કેટલાક ગીતો લખ્યા છે.
  • તેણે શાઉલ રાજા માટે, તેને હેરાન કરતા આત્માથી શાંત કરવા પણ વીણા વગાડી.

(આ પણ જુઓ: દાઉદ, કાષ્ટનું વૃક્ષ, ગીત, [શાઉલ )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3658, H5035, H5059, H7030, G2788, G2789, G2790