gu_tw/bible/kt/psalm.md

2.0 KiB

સ્તોત્ર, સ્તોત્રો

વ્યાખ્યા:

“સ્તોત્ર” શબ્દ પવિત્ર ગીતનો ઉલ્લેખ કરે છે કે જે ઘણી વાર કવિતાના રૂપમાં હોય છે કે જેને ગાવા માટે લખવામાં આવ્યું છે.

  • જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાઉદ રાજા અને મૂસા, સુલેમાન, આસફ અને બીજા કેટલાક ઇઝરાયલીઓ દ્વારા લખાયેલા આવા ગીતોનો સંગ્રહ છે.
  • સ્તોત્રોનો ઉપયોગ ઇઝરાયલ દેશના લોકો દ્વારા તેમની ઈશ્વરની આરાધનામાં થતો હતો.
  • સ્તોત્રોનો ઉપયોગ આનંદ, વિશ્વાસ અને સન્માન તથા દુઃખ અને શોક પ્રગટ કરવા કરી શકાય છે
  • નવા કરારમાં, ખ્રિસ્તીઓને ઈશ્વરની આરાધના કરવાની એક રીત સ્વરૂપે તેમના સ્તોત્રો ગાવા બોધ આપવામાં આવ્યો છે.

(આ જૂઓ: દાઉદ, વિશ્વાસ, આનંદ, મૂસા, પવિત્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2158, H2167, H2172, H4210, G5567, G5568