gu_tw/bible/kt/psalm.md

24 lines
2.0 KiB
Markdown

# સ્તોત્ર, સ્તોત્રો
## વ્યાખ્યા:
“સ્તોત્ર” શબ્દ પવિત્ર ગીતનો ઉલ્લેખ કરે છે કે જે ઘણી વાર કવિતાના રૂપમાં હોય છે કે જેને ગાવા માટે લખવામાં આવ્યું છે.
* જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાઉદ રાજા અને મૂસા, સુલેમાન, આસફ અને બીજા કેટલાક ઇઝરાયલીઓ દ્વારા લખાયેલા આવા ગીતોનો સંગ્રહ છે.
* સ્તોત્રોનો ઉપયોગ ઇઝરાયલ દેશના લોકો દ્વારા તેમની ઈશ્વરની આરાધનામાં થતો હતો.
* સ્તોત્રોનો ઉપયોગ આનંદ, વિશ્વાસ અને સન્માન તથા દુઃખ અને શોક પ્રગટ કરવા કરી શકાય છે
* નવા કરારમાં, ખ્રિસ્તીઓને ઈશ્વરની આરાધના કરવાની એક રીત સ્વરૂપે તેમના સ્તોત્રો ગાવા બોધ આપવામાં આવ્યો છે.
(આ જૂઓ: [દાઉદ](../names/david.md), [વિશ્વાસ](../kt/faith.md), [આનંદ](../other/joy.md), [મૂસા](../names/moses.md), [પવિત્ર](../kt/holy.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 13:32-34](rc://gu/tn/help/act/13/32)
* [પ્રેરિતોનાં કૃત્યો 13:35-37](rc://gu/tn/help/act/13/35)
* [ક્લોસ્સી 3:15-17](rc://gu/tn/help/col/03/15)
* [લૂક 20:41-44](rc://gu/tn/help/luk/20/41)
## શબ્દ માહિતી:
* Strong's: H2158, H2167, H2172, H4210, G5567, G5568