gu_tw/bible/names/uriah.md

2.9 KiB

ઉરિયા

તથ્યો:

ઊરિયા એક પ્રામાણિક માણસ હતો અને રાજા દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો. તેને ઘણીવાર "ઊરિયા હિત્તી" તરીકે ઓળખવામાં આવે છે.

  • ઊરિયાની બાથશેબા નામની એક સુંદર પત્ની હતી.

દાઊદે ઊરિયાની પત્ની સાથે વ્યભિચાર કર્યો, અને તે દાઉદના બાળક સાથે ગર્ભવતી થઈ.

  • આ પાપને ઢાંકવા માટે, દાઉદે ઊરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યોં..

પછી દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.

  • રાજા આહાઝના સમયમાં ઊરિયા નામનો એક યાજક હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: આહાઝ, બાથશેબા, દાઉદ, હિત્તી)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 17:12 બાથશેબાના પતિ, ઊરિયા નામનો માણસ, દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો. દાઉદે ઊરિયા ને યુદ્ધમાંથી પાછો બોલાવ્યો અને તેને તેની પત્ની સાથે રહેવા માટે કહ્યું.

પરંતુ ઊરિયા એ ઘરે જવાનો ઇનકાર કર્યો જ્યારે બાકીના સૈનિકો યુદ્ધમાં હતા. તેથી દાઉદે ઊરિયાને યુદ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને કહ્યું કે દુશ્મન મજબૂત હોય ત્યાં તેને રાખવો, જેથી તે માર્યા જાય.

  • 17:13 ઊરિયાના__ મૃત્યુ થયા બાદ, દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H223, G3774