gu_tw/bible/names/titus.md

1.8 KiB

તિતસ

તથ્યો:

તિતસ એક વિદેશી હતો તેમણે પાઉલને પ્રારંભિક મંડળીઓમાં આગેવાન તરીકે તાલીમ આપી હતી.

  • પાઉલદ્વારા તિતસ ને લખેલા પત્ર નવા કરારમાં એક પુસ્તક છે.
  • આ પત્રમાં પાઉલે તિતસને ક્રીત ટાપુની મંડળીઓ માટે વડીલોની નિમણૂક કરવાની સૂચના આપી છે.
  • ખ્રિસ્તીઓને તેના બીજા કેટલાક પત્રોમાં, પાઉલે તિતસને સંબોધન કરે છે કે તેણે તેને ઉત્તેજન આપ્યું અને તેને આનંદ આપ્યો.

(અનુવાદનાં સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું)

(જુઓઃ નિમણૂક, વિશ્વાસ, મંડળી, સુન્નત, ક્રીત, વડીલ, પ્રોત્સાહન, સૂચના આપવી, સેવક)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: G5103