26 lines
1.8 KiB
Markdown
26 lines
1.8 KiB
Markdown
# તિતસ
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
તિતસ એક વિદેશી હતો
|
|
તેમણે પાઉલને પ્રારંભિક મંડળીઓમાં આગેવાન તરીકે તાલીમ આપી હતી.
|
|
|
|
* પાઉલદ્વારા તિતસ ને લખેલા પત્ર નવા કરારમાં એક પુસ્તક છે.
|
|
* આ પત્રમાં પાઉલે તિતસને ક્રીત ટાપુની મંડળીઓ માટે વડીલોની નિમણૂક કરવાની સૂચના આપી છે.
|
|
* ખ્રિસ્તીઓને તેના બીજા કેટલાક પત્રોમાં, પાઉલે તિતસને સંબોધન કરે છે કે તેણે તેને ઉત્તેજન આપ્યું અને તેને આનંદ આપ્યો.
|
|
|
|
(અનુવાદનાં સૂચનો: [નામ કેવી રીતે ભાષાંતર કરવું](rc://gu/ta/man/translate/translate-names))
|
|
|
|
(જુઓઃ [નિમણૂક](../kt/appoint.md), [વિશ્વાસ](../kt/believe.md), [મંડળી](../kt/church.md), [સુન્નત](../kt/circumcise.md), [ક્રીત](../names/crete.md), [વડીલ](../other/elder.md), [પ્રોત્સાહન](../other/courage.md), [સૂચના આપવી](../other/instruct.md), [સેવક](../kt/minister.md))
|
|
|
|
## બાઇબલ સંદર્ભો
|
|
|
|
* [2 તિમોથી 4:9-10](rc://gu/tn/help/2ti/04/09)
|
|
* [ગલાતીઓ 2: 1-2](rc://gu/tn/help/gal/02/01)
|
|
* [ગલાતીઓ 2:3-5](rc://gu/tn/help/gal/02/03)
|
|
* [તિતસ 1:4-5](rc://gu/tn/help/tit/01/04)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: G5103
|