gu_tw/bible/names/shinar.md

1.8 KiB

શિનઆર

તથ્યો:

શિનઆરનો અર્થ “બે નદીઓનો દેશ” અને દક્ષિણ મેસોપોતામિયાના એક સપાટ અથવા પ્રદેશનું નામ હતું.

  • શિનઆર પછીથી “ખાલદી” અને પછી “બાબિલોન” તરીકે ઓળખાયું.
  • પ્રાચીન લોકો જેઓ બાબિલના સપાટ શિનઆરમા રહેતા હતા, તેમણે પોતાને મહાન કરવાને વાસ્તે મોટો બુરજ બંધાવ્યો.
  • સદીઓ પછી, યહૂદીના પૂર્વજ ઈબ્રાહિમ આ પ્રદેશના ઉર શહેરમાં રહેતા હતા, જે તે સમયે “ખાલદી” તરીકે ઓળખાતો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, બાબેલ, બાબિલોન, ખાલદીઓ, મેસોપોતામિયા, પૂર્વજ, ઉર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H8152