gu_tw/bible/names/philistia.md

1.5 KiB

પલિસ્તિ દેશ, પલેશેથ

વ્યાખ્યા:

પલેશેથ એ કનાન દેશના એક મોટા પ્રદેશનું નામ છે કે જે ભૂમધ્ય સમુદ્રના કિનારે સ્થિત છે.

  • આ પ્રદેશ ઉત્તરમાં જોપ્પાથી લઈને દક્ષિણમાં ગાઝા સુધીના દરિયાકિનારાના ખૂબ જ ફળદ્રુપ મેદાનમાં સ્થિત હતો.

તે પ્રદેશ લગભગ 64 કિલોમીટર લાંબો અને 16 કિલોમીટર પહોળો હતો.

  • પલિસ્તિ લોકો કે જેઓ એક શક્તિશાળી જૂથ હતું અને જેઓને ઇઝરાયલીઓ સાથે વારંવાર દુશ્મનાવટ રહેતી હતી તેઓએ પલેશેથનો કબજો લીધો હતો.

(આ પણ જૂઓ: પલિસ્તિઓ, ગાઝા, જોપ્પા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H776 H6429 H06430