gu_tw/bible/names/philistia.md

24 lines
1.5 KiB
Markdown

# પલિસ્તિ દેશ, પલેશેથ
## વ્યાખ્યા:
પલેશેથ એ કનાન દેશના એક મોટા પ્રદેશનું નામ છે કે જે ભૂમધ્ય સમુદ્રના કિનારે સ્થિત છે.
* આ પ્રદેશ ઉત્તરમાં જોપ્પાથી લઈને દક્ષિણમાં ગાઝા સુધીના દરિયાકિનારાના ખૂબ જ ફળદ્રુપ મેદાનમાં સ્થિત હતો.
તે પ્રદેશ લગભગ 64 કિલોમીટર લાંબો અને 16 કિલોમીટર પહોળો હતો.
* પલિસ્તિ લોકો કે જેઓ એક શક્તિશાળી જૂથ હતું અને જેઓને ઇઝરાયલીઓ સાથે વારંવાર દુશ્મનાવટ રહેતી હતી તેઓએ પલેશેથનો કબજો લીધો હતો.
(આ પણ જૂઓ: [પલિસ્તિઓ](../names/philistines.md), [ગાઝા](../names/gaza.md), [જોપ્પા](../names/joppa.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 10:9-10](rc://gu/tn/help/1ch/10/09)
* [યોએલ 3:4-6](rc://gu/tn/help/jol/03/04)
* [ગીતશાસ્ત્ર 60:8-9](rc://gu/tn/help/psa/060/008)
## શબ્દ માહિતી:
* Strong's: H776 H6429 H06430