gu_tw/bible/names/nathan.md

2.4 KiB

નાથાન

તથ્યો:

નાથાન ઈશ્વરનો વિશ્વાસુ પ્રબોધક હતો. દાઉદ જ્યારે ઇઝરાયલનો રાજા હતો તે સમય દરમ્યાન તે થઈ ગયો.

  • દાઉદે ઉરિયા વિરુદ્ધ ભયંકર પાપ કર્યું ત્યારે તેને પડકારવા ઈશ્વરે નાથાનને મોકલ્યો.
  • જો કે દાઉદ રાજા હતો તો પણ નાથાને તેને ઠપકો આપ્યો.
  • નાથાને તેને પડકાર્યો તે પછી દાઉદે તેના પાપ વિષે પશ્ચાતાપ કર્યો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: દાઉદ, વિશ્વાસુ, પ્રબોધક, ઉરિયા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

  • 17:7 ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે આ સંદેશો આપવા મોકલ્યો, “તું મારા માટે આ ભક્તિસ્થાન નહિ બનાવે કારણકે તું યુદ્ધો કરનાર વ્યક્તિ છે.”
  • 17:13 દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત થયા, તેથી દાઉદને તેનું પાપ કેટલું દુષ્ટ હતું તે કહેવા તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H5416, G3481