gu_tw/bible/names/michael.md

2.2 KiB

મિખાયેલ

તથ્યો:

મિખાયેલ ઈશ્વરના બધા જ પવિત્ર આજ્ઞાંકિત દૂતોમાં મુખ્ય છે. તે એક જ એવો દૂત છે કે જેનો ખાસ ઉલ્લેખ ઈશ્વરના “પ્રમુખદૂત” કરીકે કરવામાં આવ્યો છે.

  • “પ્રમુખદૂત” શબ્દનો શબ્દશઃ અર્થ “મુખ્ય દૂત” અથવા તો “શાસક દૂત” થાય છે.
  • મિખાયેલ એક યોદ્ધો છે કે જે ઈશ્વરના શત્રુઓ સામે લડે છે અને ઈશ્વરના લોકોનું રક્ષણ કરે છે.
  • તેણે ઇઝરાયલીઓને ઈરાનના સૈન્ય સામે લડવા માટે દોર્યા.

અંતના સમયોમાં, દાનિયેલના ભવિષ્યવચન અનુસાર તે ઇઝરાયલના સૈન્યોને દુષ્ટતાની તાકતો સામે અંતિમ લડાઈમાં દોરશે.

  • બાઇબલમાં મિખાયેલ નામના કેટલાક માણસો પણ છે.

કેટલાક માણસોને “મિખાયેલના પુત્રો” તરીકે બતાવવામાં આવ્યા છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: દૂત, દાનિયેલ, સંદેશવાહક, ઈરાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4317, G3413