gu_tw/bible/names/michael.md

32 lines
2.2 KiB
Markdown

# મિખાયેલ
## તથ્યો:
મિખાયેલ ઈશ્વરના બધા જ પવિત્ર આજ્ઞાંકિત દૂતોમાં મુખ્ય છે.
તે એક જ એવો દૂત છે કે જેનો ખાસ ઉલ્લેખ ઈશ્વરના “પ્રમુખદૂત” કરીકે કરવામાં આવ્યો છે.
* “પ્રમુખદૂત” શબ્દનો શબ્દશઃ અર્થ “મુખ્ય દૂત” અથવા તો “શાસક દૂત” થાય છે.
* મિખાયેલ એક યોદ્ધો છે કે જે ઈશ્વરના શત્રુઓ સામે લડે છે અને ઈશ્વરના લોકોનું રક્ષણ કરે છે.
* તેણે ઇઝરાયલીઓને ઈરાનના સૈન્ય સામે લડવા માટે દોર્યા.
અંતના સમયોમાં, દાનિયેલના ભવિષ્યવચન અનુસાર તે ઇઝરાયલના સૈન્યોને દુષ્ટતાની તાકતો સામે અંતિમ લડાઈમાં દોરશે.
* બાઇબલમાં મિખાયેલ નામના કેટલાક માણસો પણ છે.
કેટલાક માણસોને “મિખાયેલના પુત્રો” તરીકે બતાવવામાં આવ્યા છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [દૂત](../kt/angel.md), [દાનિયેલ](../names/daniel.md), [સંદેશવાહક](../other/messenger.md), [ઈરાન](../names/persia.md))
## બાઇબલના સંદર્ભો:
* [દાનિયેલ 10:12-13](rc://gu/tn/help/dan/10/12)
* [દાનિયેલ 10:20-21](rc://gu/tn/help/dan/10/20)
* [એઝરા 8:8-11](rc://gu/tn/help/ezr/08/08)
* [પ્રકટીકરણ 12:7-9](rc://gu/tn/help/rev/12/07)
## શબ્દ માહિતી:
* Strong's: H4317, G3413