gu_tw/bible/names/leviathan.md

1.7 KiB

દરિયાઈ પ્રાણી

તથ્યો:

જૂના કરારના અયુબ, ગીતશાસ્ત્ર, અને યશાયાના પુસ્તકોના પ્રારંભિક લખાણમાં "દરિયાઈ પ્રાણી" શબ્દ વિશાળ, લુપ્ત પ્રાણીનો ઉલ્લેખ કરે છે.

  • દરિયાઈ પ્રાણી વિશાળ, સાપ તરીકે વર્ણવામાં આવે છે જે પ્રાણીની જેમ બળવાન અને ઉગ્ર અને તેની આસપાસના પાણીને "ઉકળતું" રાખી શકે.

તેનું વર્ણન ડાયનાસોર સમાન હતું.

  • યશાયા પ્રબોધકે દરિયાઈ પ્રાણીનો ઉલ્લેખ "સરકતા સાપ" સાથે કર્યો છે.
  • અયુબે દરિયાઈ પ્રાણીના પ્રત્યક્ષ જ્ઞાનથી લખ્યું, તેથી તેના જીવનકાળ દરમિયાન કદાચ એ સમયે તે પ્રાણી જીવતું હશે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જુઓ: યશાયા, અયુબ, સર્પ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3882