gu_tw/bible/names/leviathan.md

26 lines
1.7 KiB
Markdown

# દરિયાઈ પ્રાણી
## તથ્યો:
જૂના કરારના અયુબ, ગીતશાસ્ત્ર, અને યશાયાના પુસ્તકોના પ્રારંભિક લખાણમાં "દરિયાઈ પ્રાણી" શબ્દ વિશાળ, લુપ્ત પ્રાણીનો ઉલ્લેખ કરે છે.
* દરિયાઈ પ્રાણી વિશાળ, સાપ તરીકે વર્ણવામાં આવે છે જે પ્રાણીની જેમ બળવાન અને ઉગ્ર અને તેની આસપાસના પાણીને "ઉકળતું" રાખી શકે.
તેનું વર્ણન ડાયનાસોર સમાન હતું.
* યશાયા પ્રબોધકે દરિયાઈ પ્રાણીનો ઉલ્લેખ "સરકતા સાપ" સાથે કર્યો છે.
* અયુબે દરિયાઈ પ્રાણીના પ્રત્યક્ષ જ્ઞાનથી લખ્યું, તેથી તેના જીવનકાળ દરમિયાન કદાચ એ સમયે તે પ્રાણી જીવતું હશે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [યશાયા](../names/isaiah.md), [અયુબ](../names/job.md), [સર્પ](../other/serpent.md))
## બાઈબલના સંદર્ભો:
* [અયુબ 3:8-10](rc://gu/tn/help/job/03/08)
* [ગીતશાસ્ત્ર 104:25-26](rc://gu/tn/help/psa/104/025)
## શબ્દ માહિતી:
* Strong's: H3882