gu_tw/bible/names/jebusites.md

1.6 KiB

યબૂસ, યબૂસી, યબૂસીઓ

સત્યો:

યબૂસીઓ એ કનાનની ભૂમિમાં રહેનારા લોકોનું એક જૂથ હતું. તેઓ હામના દીકરા કનાનથી ઉતરી આવેલા હતા. યબૂસીઓ એ યબૂસ શહેરમાં રહેતા હતા, અને જયારે દાઉદ રાજાએ તેને જીતી લીધું ત્યારે તેનું નામ બદલીને યરૂશાલેમ રાખવામાં આવ્યું.

  • શાલેમનો રાજા, મલ્ખીસદેખ કદાચ મૂળ યબૂસી હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: કનાન, હામ, યરૂશાલેમ, મલ્ખીસદેખ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2982, H2983