gu_tw/bible/names/jebusites.md

27 lines
1.6 KiB
Markdown

# યબૂસ, યબૂસી, યબૂસીઓ
## સત્યો:
યબૂસીઓ એ કનાનની ભૂમિમાં રહેનારા લોકોનું એક જૂથ હતું.
તેઓ હામના દીકરા કનાનથી ઉતરી આવેલા હતા.
યબૂસીઓ એ યબૂસ શહેરમાં રહેતા હતા, અને જયારે દાઉદ રાજાએ તેને જીતી લીધું ત્યારે તેનું નામ બદલીને યરૂશાલેમ રાખવામાં આવ્યું.
* શાલેમનો રાજા, મલ્ખીસદેખ કદાચ મૂળ યબૂસી હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [હામ](../names/ham.md), [યરૂશાલેમ](../names/jerusalem.md), [મલ્ખીસદેખ](../names/melchizedek.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 1:13-16](rc://gu/tn/help/1ch/01/13)
* [1 રાજા 9:20-21](rc://gu/tn/help/1ki/09/20)
* [નિર્ગમન 3:7-8](rc://gu/tn/help/exo/03/07)
* [ઉત્પત્તિ 10:15-18](rc://gu/tn/help/gen/10/15)
* [યહોશુઆ 3:9-11](rc://gu/tn/help/jos/03/09)
* [ન્યાયાધીશો 1:20-21](rc://gu/tn/help/jdg/01/20)
## શબ્દ માહિતી:
* Strong's: H2982, H2983