gu_tw/bible/names/beersheba.md

2.1 KiB

બેરશેબા

સત્યો:

જૂનાકરારના સમયમાં, બેરશેબા શહેર, યરૂશાલેમથી લગભગ 45 માઈલ્સ નૈઋત્ય દિશાએ રણ વિસ્તારમાં કે જ્યાં હાલમાં નેગેવ કહેવાય છે ત્યાં આવેલું હતું. બેરશેબાની આસપાસના રણનો જે વનપ્રદેશ છે, જ્યાં ઈબ્રાહિમે હાગાર અને ઇશ્માએલને તેમને તેના તંબુમાંથી બહાર મોકલ્યા બાદ તેઓ ભટક્યા ત્યાં હતા.

  • આ શહેરના નામનો અર્થ “સમનો કુવો.”

જયારે અબીમેલેખ રાજાના માણસોને ઈબ્રાહીમની સાથે સોગન ખાધા કે જેથી ઈબ્રાહીમનો કૂવાનો કબજો લીધા બદલ તે તેઓને સજા ન કરે, ત્યારે તેનું નામ પડ્યું હતું.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(તે પણ જુઓ: અબીમેલેખ, ઈબ્રાહીમ, હાગાર, ઈશ્માએલ, યરૂશાલેમ, સમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H884