gu_tw/bible/names/arabah.md

2.1 KiB

અરાબાહ

સત્યો:

જૂનાકરારમાં “અરાબાહ” શબ્દ ખુબજ વિશાળ રણ અને મેદાનનો પ્રદેશ, તેમાં યર્દન નદીની આસપાસની ખીણનો પણ સમાવેશ થાય છે અને આ જગ્યા છેક દક્ષિણમાં લાલ સમુદ્રની ઉત્તરીય ટોચ સુધી ફેલાયેલો છે.

  • ઈઝરાએલીઓએ મિસરમાંથી ક્નાનની ભૂમિમાં જવા આ રણપ્રદેશમાં થઈને મુસાફરી કરી હતી.

“અરબાહનો સમુદ્ર” નું ભાષાંતર “અરબાહના રણપ્રદેશમાં આવેલો સમુદ્ર” થઇ શકે છે. વારંવાર આ સમુદ્રને “ખારો સમુદ્ર” અથવા “મૃત સમુદ્ર” તરીકે ઓળખવામાં આવે છે. “અરાબાહ” શબ્દનો ઉલ્લેખ સામાન્ય રીતે રણપ્રદેશના કોઇપણ ભાગ માટે કરી શકાય છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ : રણ, લાલ સમુદ્ર, યર્દન નદી, કનાન, ખારો સમુદ્ર, મિસર )

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H1026, H6160