gu_tw/bible/kt/sonsofgod.md

4.1 KiB

ઈશ્વરના દીકરાઓ

વ્યાખ્યા:

“ઈશ્વરના દીકરાઓ” શબ્દ એ રૂપકાત્મક અભ્વ્યક્તિ છે કે જેના અનેક શક્ય અર્થ થાય છે.

  • નવા કરારમાં, “ઈશાવ્રના દીકરાઓ” ઈસુમાં સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેને ઘણીવાર “ઈશ્વરના બાળકો” તરીકે પણ અનુવાદિત કરવામાં આવ્યો છે જેમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થાય છે.
  • આ રીતે શબ્દનો ઉપયોગ ઈશ્વર સાથેના સંબંધ વિષે વાત કરે છે કે જે માનવી પિતા-પુત્ર વચ્ચેના સંબંધ દીકરા બનવા સાથે જોડાયેલી દરેક સવલતો સાથે જેવું જ છે.
  • કેટલાંક લોકો “ઈશ્વરના દીકરાઓ” નું અર્થઘટન ઉત્પતિ 6 માં બતાવવામાં આવ્યું છે પતિત દૂતો-દુષ્ટાત્મા અથવા અશુદ્ધ આત્મા એમ કરે છે.

બીજો વિઅચારે છે કે તે શક્તિશાળી રાજકીય રાજકર્તાઓનો અથવા સેથના વંશજોનો ઉલ્લેખ કરે છે

  • નવા કરારમાં, “ઈશાવ્રના દીકરાઓ” ઈસુમાં સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તેને ઘણીવાર “ઈશ્વરના બાળકો” તરીકે પણ અનુવાદિત કરવામાં આવ્યો છે જેમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થાય છે.
  • આ રીતે શબ્દનો ઉપયોગ ઈશ્વર સાથેના સંબંધ વિષે વાત કરે છે કે જે માનવી પિતા-પુત્ર વચ્ચેના સંબંધ દીકરા બનવા સાથે જોડાયેલી દરેક સવલતો સાથે જેવું જ છે.
  • “ઈશ્વરના દીકરો” શિર્ષક એ અલગ શબ્દ છે: તે ઇસુનો ઉલ્લેખ કરે છે, કે જેઓ ઈશ્વરના એકમાત્ર દીકરા છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જ્યારે “ઈશ્વરના દીકરાઓ” ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ હોય તો, તેને “ઈશ્વરના બાળકો” તરીકે અનુવાદ કરી શકાય.
  • ઉત્પતિ 6:2 અને 4 માં “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ કરવાની રીતોમાં “દૂતો,” “આત્મા,” અલૌકિક પ્રાણી,” અથવા “અશુદ્ધ આત્માઓ” સમાવિષ્ટ કરી શકાય.
  • “દીકરો” શબ્દ પણ જુઓ.

(આ પણ જુઓ: દૂત, અશુદ્ધ આત્મા, દીકરો, ઈશ્વરનો દીકરો, રાજકર્તા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H430, H1121, G2316, G5043, G5207