gu_tw/bible/kt/sonofgod.md

6.7 KiB

ઈશ્વરનો દીકરો, દીકરો

તથ્યો:

“ઈશ્વરનો દીકરો” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરનો શબ્દ, કે જે માનવ બનીને આ જગતમાં આવ્યાં. તેમને ઘણીવાર “દીકરા” તરીકે પણ સંબોધવામાં આવે છે.

  • ઈશ્વરના દીકરા પાસે ઈશ્વર પિતા જેવો જ સ્વભાવ છે, અને તેઓ સંપૂર્ણપણે ઈશ્વર છે.
  • ઈશાવ્ર પિતા, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પવિત્ર આત્મા તેઓ એક ગુણધર્મના છે.
  • માનવ પુત્રોની જેમ, ઈશ્વરના દીકરા હંમેશા અસ્તિત્વ ધરાવે છે.
  • શરૂઆતમાં, ઈશ્વરના દીકરા, પિતા અને પવિત્ર આત્મા સાથે દુનિયા બનાવવામાં સક્રિય હતા.

ઈસુએ ઈશ્વરના દીકરા છે તે માટે, તેઓ તેમના પિતાને પ્રેમ કરે છે અને તેમને આધીન થાય છે, અને તેમના પિતા તેમને પ્રેમ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “ઈશ્વરના દીકરા” શબ્દ માટે, ભાષામાં માનવ દીકરાને સંબોધવા જે શબ્દનો ઉપયોગ થાય છે તે સમાન શબ્દ “દીકરા” નું અનુવાદ કરવું એ શ્રેષ્ઠ છે.
  • “દીકરા” નું અનુવાદ કરવા જે શબ્દનો ઉપયોગ કરો તેનું ધ્યાન રાખો કે તે “પિતા” નું અનુવાદ કરવાના શબ્દ સાથે બંધબેસે અને આ શબ્દો પ્રોજેક્ટ ભાષામાં પિતા-દીકરાના સંબંધને વ્યક્ત કરવા સર્વસામાન્ય હોય.
  • “દીકરા” શબ્દની શરૂઆત અંગ્રેજીમાં મોટાં અક્ષરથી કરવાથી એ બતાવવા મદદ મળશે કે તે ઈશ્વર વિશેની વાત છે.
  • “દીકરા” શબ્દસમુહએ “ઈશ્વરના દીકરા”નું નાનું રૂપ છે, ખાસ કરીને જ્યારે તે “પિતા”ના સમાન સંદર્ભમાં ઉદ્દભવે ત્યારે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પૂર્વજ, ઈશ્વર, ઈશ્વર પિતા, પવિત્ર આત્મા, ઈસુ, દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 22:5 ડોટે જણાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી બાળક પવિત્ર હશે, ઈશ્વરના દીકરા.”
  • 24:9 ઈશ્વરે યોહાનને કહ્યું, “પવિત્ર આત્મા નીચે ઉતરશે અને જેણે તું બાપ્તિસ્મા આપીશ તેના પર બેસશે. તે વ્યક્તિ ઈશ્વરના દીકરા હશે."
  • 31:8 શિષ્યો આશ્ચર્ય પામ્યાં. તેઓએ ઈસુની આરાધના કરી, એમ કહીને, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
  • 37:5 માર્થાએ જવાબ આપ્યો, હા, માલિક! હું જાણું છું કે તમે મસીહા છો, ઈશ્વરના દીકરા."
  • 42:10 તેથી જાઓ, દરેક જૂથના લોકોને શિષ્યો બનાવો બાપ્તિસ્મા આપીને પિતાના, દીકરાના, અને પવિત્ર આત્માના નામમાં, અને મેં જે તમને હુકમ કર્યો છે તે સર્વને આધીન થવાનું શિક્ષણ આપીને.”
  • 46:6 તરત જ, શાઉલે દમાસ્ક્સમાં યહુદીઓને બોધ કરવાનો શરૂ કર્યો, એમ કહીને કે, “ઈસુએ ઈશ્વરના દીકરા છે!”
  • 49:9 કેમ કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો દીકરો આપ્યો, કે જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ કરે તેને તેના પાપોની શિક્ષા ન થાય, પરંતુ તે ઈશ્વર સાથે સદાકાળ જીવે.

શબ્દ માહિતી:

  • Strong's: H426, H430, H1121, H1247, G2316, G5207