gu_tw/bible/other/virgin.md

2.6 KiB

કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય

વ્યાખ્યા:

કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.

  • યશાયાહ પ્રબોધકે કહ્યું કે મસીહ કુમારિકામાંથી જન્મશે.
  • મરિયમ કુંવારી હતી જ્યારે તે ઈસુ સાથે ગર્ભવતી હતી.

તેમને માનવ પિતા ન હતા.

  • કેટલીક ભાષાઓમાં કુમારિકાનો ઉલ્લેખકરવા નમ્ર રીતનો એક શબ્દ હોઈ શકે છે.

(જુઓ: [સૌમ્યોક્તિ[

(આ પણ જુઓ: [ખ્રિસ્ત[યશાયાહ, ઈસુ, મરિયમ)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

  • 21:9 પ્રબોધક યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસીહ કુમારિકાથી જન્મશે .
  • 22:4 તેણી )મરિયમ (__ કુમારિકા__ હતી અને તેને યુસફ નામના પુરુષ સાથે લગ્ન કરવા સગાઈ થઈ હતી.
  • __22:5__મરિયમે જવાબ આપ્યો, "આ કેવી રીતે હોઈ શકે, કારણ કે હું __ કુવારી __ છું?"
  • 49: 1 કોઈ દૂતે મરિયમ નામની __ કુમારિકા __ને કહ્યું કે તે ઈશ્વરના દીકરાને જન્મ આપશે.

તેથી જ્યારે તે હજુ પણ __ કુમારિકા __ હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H1330, H1331, H5959, G3932, G3933