gu_tw/bible/other/vain.md

3.1 KiB

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

  • શબ્દ "મિથ્યાભિમાન" નો અર્થ નકામું અથવા ખાલીપણું છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

  • જૂના કરારમાં, મૂર્તિઓને નિરર્થક વસ્તુઓ તરીકે વર્ણવવામાં આવી છે જે બચાવી અથવા સાચવી શકતી નથી.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

  • જો કંઈક " વ્યર્થ " કરવામાં આવ્યું હતું, તો તેનો અર્થ એ કે તેનાથી કોઈ સારા પરિણામ આવવાનનાં ન હતાં.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

  • ' વ્યર્થમાં માનવું ' એટલે જે સાચું નથી તે માનવું અને તે ખોટી આશા આપે છે

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, " વ્યર્થ " શબ્દનું "ખાલી" અથવા "નકામી" અથવા "નિરાશાજનક" અથવા "નાલાયક" અથવા "અર્થહીન." તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • શબ્દ " વ્યર્થ " નો અનુવાદ "પરિણામ વગર" અથવા "કોઈ પરિણામ વિના" અથવા "કોઈ કારણ વિના" અથવા "કોઈ હેતુ વગર" તરીકે કરી શકાય છે.
  • શબ્દ "મિથ્યાભિમાન" નું ભાષાંતર "ગર્વ" અથવા "યોગ્ય નથી" અથવા "નિરાશા" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: જૂઠા દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H205, H1891, H1892, H2600, H3576, H5014, H6754, H7307, H7385, H7386, H7387, H7723, H8193, H8267, H8414, G945, G1432, G1500, G2755, G2756, G2757, G2758, G2761, G3150, G3151, G3152, G3153, G3154, G3155