gu_tw/bible/kt/worthy.md

3.9 KiB

લાયક, યોગ્ય, અયોગ્ય, નાલાયક

વ્યાખ્યા:

"લાયક" શબ્દ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે માન અથવા સન્માનની પાત્રતા ધરાવે છે. "મૂલ્ય ધરાવવું"નો અર્થ મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવું છે. "નકામી" શબ્દનો અર્થ કોઈ પણ મૂલ્ય નથી.

  • લાયક હોવું મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવા સાથે સંબંધિત છે.
  • “અયોગ્ય” થવા માટેનો અર્થ કોઈ વિશેષ ધ્યાનને લાયક ન થવું.
  • લાયક ન હોવાની લાગણીનો અર્થ બીજા કોઈની સરખામણીમાં ઓછા મહત્વનું માનવું અથવા સન્માન અથવા દયાથી વર્તવામાં આવવાની યોગ્યતા ન અનુભવવી.
  • શબ્દ "અયોગ્ય" અને "નકામું" શબ્દનો સંબંધ છે, પરંતુ અર્થો જુદા જુદા છે

"અયોગ્ય" હોવાનો અર્થ એ છે કે કોઈ સન્માન અથવા માન્યતા માટે યોગ્ય નથી. "નકામું" હોવાનો અર્થ કોઇ હેતુ અથવા મૂલ્ય ધરાવતો નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

  • ”લાયક" નો અનુવાદ "લાયક" અથવા "મહત્વપૂર્ણ" અથવા "મૂલ્યવાન" તરીકે કરી શકાય છે.

" * મૂલ્ય" શબ્દનું ભાષાંતર "કિંમત" અથવા "મહત્વ."કરી શકાય છે.

  • “મૂલ્યવાન" શબ્દનો અનુવાદ "મૂલ્યવાન" અથવા "મહત્વપૂર્ણ" તરીકે થઈ શકે છે.
  • વધુ મૂલ્યના" શબ્દનું ભાષાંતર કરી શકાય છે "ના કરતાં વધુ મૂલ્યવાન છે."
  • સંદર્ભને આધારે, "અયોગ્ય" શબ્દનો અનુવાદ "બિનમહત્વપૂર્ણ" અથવા "અપમાનજનક" અથવા "અયોગ્ય" તરીકે પણ કરી શકાય છે.
  • "નકામું" શબ્દનો અનુવાદ "કોઈ મૂલ્ય વગર" અથવા "કોઈ હેતુ વગર" અથવા " કંઈ મૂલ્ય નહીં " તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: સન્માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H117, H639, H1929, H3644, H4242, H4373, H4392, H4592, H4941, H6994, H7939, G514, G515, G516, G2425, G2661, G2735