gu_tw/bible/other/tribute.md

2.1 KiB

ખંડણી

વ્યાખ્યા:

" ખંડણી " શબ્દનો અર્થ, રક્ષણના હેતુસર અને તેમના દેશો વચ્ચે સારા સંબંધો માટે એક શાસક પાસેથી અન્ય શાસક માટે ભેટ એવો થાય છે.

  • એક ખંડણી એ ચૂકવણી પણ હોઈ શકે છે કે જે લોકો પાસેથી સરકાર અથવા શાસકને આવશ્યક છે, જેમ કે ટોલ અથવા વેરો.
  • બાઇબલના સમયમાં, મુસાફરી કરનારા રાજાઓ અથવા શાસકો અમુકવાર તે પ્રદેશના રાજાને ખંડણી ચૂકવતા હતા કે જેથી તેઓ સુરક્ષિત અને સલામત રહે.
  • ઘણી વાર ખંડણીમાં નાણાં ઉપરાંત વસ્તુઓ, જેમ કે ખોરાક, મસાલા, સમૃદ્ધ કપડાં અને સોના જેવી મોંઘી ધાતુઓનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

સંદર્ભના આધારે, " ખંડણી "નું ભાષાંતર "અધિકૃત ભેટો" અથવા "વિશિષ્ટ કર" અથવા "જરૂરી ચુકવણી" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: સોનું, રાજા, શાસક, કર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1093, H4060, H4061, H4371, H4503, H4522, H4530, H4853, H6066, H7862, G1323, G2778, G5411