gu_tw/bible/other/thresh.md

2.7 KiB

ઝુડવું, ઝુડે છે, ઝુડ્યો, ઝુડવાનું

વ્યાખ્યા:

" ઝુડવું " અને " ઝુડવાનું " શબ્દો ઘઉંના અનાજને બાકીના ઘઉંના છોડમાંથી અલગ કરવાની પ્રક્રિયાના પ્રથમ ભાગનો ઉલ્લેખ કરે છે.

  • ઘઉંના છોડને ઝુડવાથી તણખલાં અને છોડામાંથી દાણા છૂટા પડી જાય છે.

ત્યારબાદ અનાજને "ઊપણવા" સામગ્રીમાંથી અનાજને સંપૂર્ણપણે જુદું કરવા માટે "વિખેરાયેલા" છે, જે ફક્ત અનાજ કે જે યોગ્ય જે પણ કરી શકાય છે. બાઇબલના સમયમાં, "ખળો" એક વિશાળ સપાટ પથ્થર અથવા ધૂળવાળો વિસ્તાર હતો, જ્યાં અનાજનાં કણસલાંને વાટીને અને કઠણ, સપાટ સ્તરની જગ્યામાં મસળીને અનાજ મેળવવામાં આવતું હતું. એ " ઝુડવાના ગાડા" અથવા " ઝુડવાના પૈડા" નો ઉપયોગ ક્યારેક અનાજને મસળવા માટે કરવામાં આવે છે અને તેને તણખલાં અને છોડામાંથી જુદા પાડવામાં મદદ કરે છે.

  • ઝૂડવાના સ્લેજ" અથવા "ઝૂડવાના બોર્ડ" પણ અનાજ અલગ કરવા માટે વપરાતાં હતાં.

તે લાકડાની પાટિયાની બનેલી હતી જેના છેડામાં તીક્ષ્ણ ધાતુનાં ટેકા ધરાવતા હતા. )આ પણ જુઓ: [છોડા[, અનાજ, ઊપણવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H212, H4173, H1637, H1758, H1786, H1869, H2251, G248