gu_tw/bible/other/shame.md

2.7 KiB

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

  • કંઈક "શરમજનક" છે તે "યોગ્ય" અથવા "અપમાનજનક" છે.
  • “લજ્જિત" શબ્દ એ જ્યારે વ્યક્તિએ કંઈક શરમજનક કર્યું હોય ત્યારે તે કેવું અનુભવે છે તેનું વર્ણન કરે છે.
  • “શરમમાં મુકવા" શબ્દસમૂહનો અર્થ લોકોને હરાવવાનો અથવા તેઓના પાપને ખુલ્લા પાડવા કે જેથી તેઓ પોતે જ પોતાને માટે શરમ અનુભવે.
  • યશાયા પ્રબોધકે કહ્યું કે જેઓ મૂર્તિઓ બનાવે છે અને તેનું ભજન કરે છે તેઓને શરમમાં મુકવામાં આવશે.
  • ઈશ્વર જે વ્યક્તિ પસ્તાવો કરતો નથી તેના પાપોને ખુલ્લાં પાડી અને તેને અપમાનિત કરીને તેને શરમ હેઠળ લાવી શકે છે.

(આ પણ જુઓ: જુઠ્ઠા દેવ, નમ્ર, અપમાન કારવું, યશાયા, પસ્તાવો, પાપ, ભજન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H937, H954, H955, H1317, H1322, H2616, H2659, H2781, H3001, H3637, H3639, H3640, H6172, H7022, H7036, H8103, H8106, G127, G149, G152, G153, G422, G808, G818, G819, G821, G1788, G1791, G1870, G2617, G3856, G5195