gu_tw/bible/other/ordinance.md

1.8 KiB

ફરમાન, ફરમાનો

વ્યાખ્યા:

ફરમાન એક જાહેર કાયદો કે નિયમ છે કે જે લોકોને અનુસરવા માટે ધોરણો કે સૂચનાઓ આપે છે. આ શબ્દ “ઠરાવવું” શબ્દ સાથે સંબંધિત છે.

  • ઘણીવાર ફરમાન એક રિવાજ છે કે જે વર્ષોના મહાવરાને કારણે ઘણો સ્થાપિત કાયદો બની ગયો છે.
  • બાઇબલમાં, ફરમાન એવી બાબત હતી કે જેને ઈશ્વરે ઇઝરાયલીઓને પાળવા આજ્ઞા કરી હતી.

ઘણીવાર ઈશ્વરે તેઓને તે હંમેશાં પાળવા આજ્ઞા કરી હતી.

  • “ફરમાન” શબ્દનો અનુવાદ સંદર્ભ પ્રમાણે “જાહેર વટહુકમ” અથવા તો “ધારાધોરણ” અથવા તો “નિયમ” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: આજ્ઞા, વટહુકમ, નિયમ, ઠરાવવું, કાયદો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2706, H2708, H4687, H4931, H4941, G1296, G1345, G1378, G1379, G2937, G3862