gu_tw/bible/other/statute.md

1.7 KiB

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

  • “વિધિ” શબ્દ “વટહુકમ” અને “હુકમ” અને “નિયમ” અને “ફરમાન” ના સમાન અર્થમાં છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

  • દાઉદ રાજાએ કહ્યું કે તેણે પોતાને યહોવાના વિધિઓમાં ઉલ્લાસી કર્યો.
  • “વિધિ” શબ્દ નું અનુવાદ “સ્પષ્ટ હુકમ” અથવા “ખાસ ફરમાન” એમ પણ કરી શકાય.

(આ પણ જુઓ: હુકમ, ફરમાન, નિયમ, વટહુકમ, યહોવા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2706, H2708, H6490, H7010