gu_tw/bible/other/ordain.md

2.3 KiB

ઠરાવવું, નિયુક્ત કર્યો, સામાન્ય, અભિષેક

વ્યાખ્યા:

ઠરાવવાનો અર્થ કોઈ ખાસ કાર્ય કે ભૂમિકા માટે વ્યક્તિને નિયુક્ત કરવો એવો થાય છે. તેનો અર્થ એ પણ થાય છે કે ઔપચારિક રીતે એક નિયમ કે કાયદો બનાવવો.

  • “ઠરાવવું” શબ્દ ઘણીવાર કોઈકને ઔપચારિક રીતે યાજક, સેવક અથવા તો શિક્ષક તરીકે નિયુક્ત કરવાનો ઉલ્લેખ કરે છે.
  • ઉદાહરણ તરીકે, ઈશ્વરે હારુન તથા તેના વંશજોને યાજકો થવા ઠરાવ્યા.
  • તેનો અર્થ કશુંક શરુ કરવું અથવા તો સ્થાપિત કરવું એવો પણ થઇ શકે, જેમ કે ધાર્મિક પર્વ અથવા તો કરાર સ્થાપવો.
  • સંદર્ભ અનુસાર, “ઠરાવવું” નો અનુવાદ “સોંપવું” અથવા તો “નિયુક્ત કરવું” અથવા તો “આજ્ઞા કરવી” અથવા તો “નિયમ બનાવવો” અથવા તો “શરુ કરવું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: આજ્ઞા, કરાર, રાજહુકમ, નિયમ, નિયમ, યાજક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3245, H4390, H4483, H6186, H6213, H6466, H6680, H7760, H8239, G1299, G2525, G2680, G3724, G4270, G4282, G4309, G5021, G5500