gu_tw/bible/other/newmoon.md

2.1 KiB

ચંદ્રદર્શન, ચંદ્રદર્શનો

વ્યાખ્યા:

“ચંદ્રદર્શન” શબ્દ જ્યારે ચંદ્ર નાનો, પ્રકાશનો અર્ધચંદ્રાકાર ટુકડો દેખાય છે તેનો ઉલ્લેખ કરે છે. જ્યારે ચંદ્ર સૂર્યાસ્ત સમયે પૃથ્વીના ગ્રહ આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં ફરે છે ત્યારે આ તેનો શરૂઆતનો તબક્કો છે. આ, થોડા દિવસ અંધકારમય રહ્યા પછી ચંદ્ર દ્રશ્યમાન થાય તેના પ્રથમ દિવસનો ઉલ્લેખ પણ કરે છે.

  • પ્રાચીન સમયોમાં, ચંદ્રદર્શનો ખાસ સમયગાળાઓની શરૂઆત સૂચિત કરતા હતા જેમ કે મહિનાઓની શરૂઆત.
  • ઇઝરાયલીઓ એક ચંદ્રદર્શન પર્વ ઉજવતા હતા કે જેમાં ગોધાનું શિંગ ફૂંકવામાં આવતું હતું.
  • બાઇબલ આ સમયને “મહિનાની શરૂઆત” તરીકે પણ ઉલ્લેખે છે.

(આ પણ જૂઓ: મહિનો, પૃથ્વી, પર્વ, શિંગ, ઘેટું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2320, G3376, G3561