gu_tw/bible/other/letter.md

2.4 KiB

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

  • નવા કરારના સમયોમાં, પત્રો અને બીજા પ્રકારના પત્રો પ્રાણીની ચામડીઓમાથી બનાવેલ ચર્મપત્રો અથવા વનસ્પતિના રેસામાથી બનાવેલ પેપિરસ પર લખવામાં આવતા હતા.
  • પાઉલ, યોહાન, યાકુબ, અને પિત્તરના નવા કરારના પત્રો સૂચનાના પત્રો હતા જે તેમણે સમગ્ર રોમન સામ્રાજ્યના વિવિધ શહેરોમાં વસતા શરૂઆતના ખ્રિસ્તીઓને ઉત્તેજન, બોધ, અને શીખવવા માટે લખ્યા હતા.
  • આ શબનો અનુવાદ કરવાની રીતોમાં "લેખિત સંદેશ" અથવા "લેખિત શબ્દો" અથવા "લખાણ" નો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: ઉત્તેજન, બોધ આપવો, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H104, H107, H3791, H4385, H5406, H5407, H5612, H6600, G1121, G1989, G1992