gu_tw/bible/other/teach.md

3.9 KiB

શીખવવું, શીખવે છે, શીખવ્યું, શિક્ષણ, ઉપદેશો, વણશીખવ્યું

વ્યાખ્યા:

કોઈને “શીખવવું” એટલે તે જે કઇ જાણતો નથી તે તેને કહેવું. સામાન્ય રીતે "માહિતી પૂરી પાડવી" એવો અર્થ પણ થઇ શકે છે, જે શીખનાર વ્યક્તિ સાથે કોઈ સંદર્ભ નથી. સામાન્ય રીતે માહિતી ઔપચારિક અથવા વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે એક વ્યક્તિનું " શિક્ષણ " અથવા તેના "ઉપદેશો" એ છે જે તેમણે શીખવ્યું છે

  • જે શીખવે છે તે "શિક્ષક" છે.

“શીખવ્યું” એ “શીખવવાની” ભૂતકાળની ક્રિયા છે.

  • જ્યારે ઈસુ શીખવતા હતા, ત્યારે તે ઈશ્વર અને તેમના રાજ્ય વિષે સમજાવતા હતા.
  • ઈસુના શિષ્યોએ તેમને "ગુરુજી" તરીકે માનવાચક સંબોધન કર્યું જે કોઈ વ્યક્તિ ઈશ્વર વિષે લોકોને શીખવતું હોય તેવી વ્યક્તિ માટે વાપરવામાં આવતું હતું.
  • શીખવવામાં આવી રહેલી માહિતી બતાવી અથવા બોલી શકાય છે.
  • "સિદ્ધાંત" શબ્દ ઈશ્વર તરફથી પોતાને વિશે અને કેવી રીતે જીવવું તે વિશેની ઈશ્વરની સૂચનાઓના ઉપદેશોના સમૂહનો ઉલ્લેખ કરે છે.

આનો અનુવાદ "ઈશ્વરના ઉપદેશો" અથવા " ઈશ્વર આપણને જે શીખવે છે" એમ પણ અનુવાદ કરી શકાય છે

  • શબ્દસમૂહ "જે તમને શીખવવામાં આવ્યું છે" નું ભાષાંતર, "આ લોકોએ તમને શીખવ્યું છે" અથવા " ઈશ્વરે તમને જે શીખવ્યું છે તે" એમ સંદર્ભના આધારે કરી શકાય છે
  • “શીખવવું” નું બીજી રીતે “કહેવું” અથવા “સમજાવવું” અથવા “સૂચન કરવું” એમ ભાષાંતર કરી શકાય.
  • ઘણીવાર આ શબ્દનું ભાષાંતર " લોકોને ઈશ્વર વિષે શીખવે છે." એમ પણ ભાષાંતર કરી શકાય.

(આ પણ જુઓ: સૂચના આપવી, શિક્ષક, ઈશ્વરનું વચન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H502, H2094, H2449, H3045, H3046, H3256, H3384, H3925, H3948, H7919, H8150, G1317, G1321, G1322, G2085, G2605, G2727, G3100, G2312, G2567, G3811, G4994