gu_tw/bible/other/flute.md

1.9 KiB

વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા. વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.

  • મોટાભાગની વાંસળીઓને બરુ બનેલી હતી જે એક જાડા પ્રકારનું ઘાસ છે, જ્યારે હવા તેના પર વાય છે ત્યારે તે હમેશાં હાલ્યા કરે છે.
  • મોટેભાગે બરુ વગરની મુરલીને “વાંસળી” કહેવામાં આવે છે.
  • ઘેટાંપાળક તેના ઘેટાંના ટોળાને શાંત કરવા માટે મુરલી વગાડે છે.
  • મુરલીઓ અને વાંસળીઓ દુઃખી અથવા આનંદી સંગીત વગાડવા માટે વાપરવામાં આવતી હતી.

(આ પણ જુઓ: ટોળું, પાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4953, H5748, H2485, H2490, G832, G834, G836