gu_tw/bible/other/flute.md

27 lines
1.9 KiB
Markdown

# વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ
## વ્યાખ્યા:
બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા.
વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.
* મોટાભાગની વાંસળીઓને બરુ બનેલી હતી જે એક જાડા પ્રકારનું ઘાસ છે, જ્યારે હવા તેના પર વાય છે ત્યારે તે હમેશાં હાલ્યા કરે છે.
* મોટેભાગે બરુ વગરની મુરલીને “વાંસળી” કહેવામાં આવે છે.
* ઘેટાંપાળક તેના ઘેટાંના ટોળાને શાંત કરવા માટે મુરલી વગાડે છે.
* મુરલીઓ અને વાંસળીઓ દુઃખી અથવા આનંદી સંગીત વગાડવા માટે વાપરવામાં આવતી હતી.
(આ પણ જુઓ: [ટોળું](../other/flock.md), [પાળક](../other/shepherd.md))
## બાઈબલની કલમો:
* [1 કરિંથી 14:7-9](rc://gu/tn/help/1co/14/07)
* [1 રાજા 1:38-40](rc://gu/tn/help/1ki/01/38)
* [દાનિયેલ 3:3-5](rc://gu/tn/help/dan/03/03)
* [લૂક 7:31-32](rc://gu/tn/help/luk/07/31)
* [માથ્થી 9:23-24](rc://gu/tn/help/mat/09/23)
* [માથ્થી 11:16-17](rc://gu/tn/help/mat/11/16)
## શબ્દ માહિતી:
* Strong's: H4953, H5748, H2485, H2490, G832, G834, G836