gu_tw/bible/other/commander.md

1.9 KiB

સેનાપતિ (સરદાર), સેનાપતિઓ

વ્યાખ્યા:

“સેનાપતિ” શબ્દ લશ્કરનો વડો કે જે ચોક્ક્સ સૈનિકોના જૂથને દોરવા અને આદેશ આપવા જવાબદાર હોય છે, તેને દર્શાવે છે.

  • સેનાપતિ એ સૈનિકોના નાના જૂથનો અથવા મોટા જૂથ, જેવા કે એક હજાર માણસોનો ઉપરી હોઈ શકે.
  • આ શબ્દ યહોવાના દૂતોના લશ્કરના સરદારને દર્શાવવા માટે પણ વપરાયો છે.
  • “સેનાપતિનું” બીજી રીતે ભાષાંતર કરીએ તો “આગેવાન” અથવા “સરદાર” અથવા “અધિકારી” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.
  • કોઈ લશ્કરને “આજ્ઞા” આપવી તેનું ભાષાંતર “દોરવું” અથવા “તેને નિયંત્રણ રાખવું” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: આદેશ, શાસક, સૂબેદાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2710, H2951, H1169, H4929, H5057, H6346, H7101, H7262, H7218, H7227, H7229, H7990, H8269, G5506